सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મહેમદાવાદ તાલુકાના હાથનોલી ગામના પરા વિસ્તાર મોટી ટીમ્બલી ગામમાં કન્યાકેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઈ ગયો

મોટી ટીમ્બલી શાળામાં મહેમદાવાદ ઘટક 2ના સી ડી પી ઓ બહેન તેમજ લાયજન અધિકારી ઉપસ્થિત રહ્યા

અશોકભાઈ કે ઝાલા
  • Jun 25 2022 8:22PM

મહેમદાવાદ તાલુકા ના હાથનોલી ગામના પરા વિસ્તાર મોટી ટીમ્બલી ગામમાં કન્યાકેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઈ ગયો.

મોટી ટીમ્બલી શાળા માં મહેમદાવાદ ઘટક 2ના સી ડી પી ઓ બહેન તેમજ લાયજન અધિકારી ઉપસ્થિત રહ્યા.

મહેમદાવાદ તાલુકા ના અંતરિયાળ વિસ્તાર ની મોટી ટીમ્બલી પ્રાથમિક શાળા માં  શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી. કાર્ય ક્રમ ની શરૂઆત શાળા ના બાળકો દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી.મહેમદાવાદ ઘટક-2 ના  સી.ડી.પી ઓ બહેન તથા લાયઝન  અધિકારી તેમજ ગ્રામજનો,એસ.એમ. સી અધ્યક્ષ તેમજ સભ્યો હાજર રહી નાના ભૂલકાઓ ને કુમ કુંમ તિલક કરી આવેલ મહેમાનો ના વરદ હસ્તે  પ્રવેશ આપવા માં આવ્યો. રાજ્ય સરકાર ની ખેલમહાકુંભ માં તાલુકા કક્ષાએ વિજેતા બાળકો ને   પ્રમાણપત્ર અને ઈનામ આપવામાં આવ્યું તેમજ  દાતાઓ નું  સન્માન કરવામાં આવ્યું.કાર્યક્રમ નું સમગ્ર સંચાલન બાળકો દ્વારા થયું હતું વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ ને સફળ બંનાવવા આચાર્ય તેમજ સમગ્ર સ્ટાફ ખડે પગે હતો તથા આભાર વિધિ જસવંતસિંહ ઝાલા એ કરી  અને શાળા પરિવાર એ સમગ્ર કાર્ય ને સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યો...એ ઉપરાંત આવેલા સૌ મહેમાનો અને ગ્રામ જનોનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार