सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત રાજ્યની મુલાકાતે.

આરોગ્ય સુરક્ષાના નામ પર ગાબડું.

મલય પંડ્યા
  • May 27 2022 9:03PM
ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત રાજ્યની મુલાકાત પર પધાર્યા છે ત્યારે તેમની સુરક્ષામાં અંદાજે ૫૫૦ જેટલા પોલીસકર્મીઓને તૈનાત રાખવામાં આવ્યા છે. 

એક તરફ કોરોના હજુ સંપૂર્ણપણે ગયો નથી જ્યારે બીજી બાજુ તેઓ દ્વારકા આવવાના છે. દ્વારકા તાલુકા હેલ્થ સુપરવાઈઝર મનોજભાઈ ચાવડાના જણાવ્યા અનુસાર હજુ ઉચ્ચ સ્તરેથી કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટ માટે એમને કોઈ આદેશ મળેલ ન હોય લોકોના આરોગ્ય વિશેનું જોખમ તોળાઈ રહ્યું છે.

ગૃહમંત્રી સમગ્ર ગુજરાતની મુલાકાતે હોઇ અંતે અમદાવાદ ખાતે આઈપીએલની ફાઈનલ મેચમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે અંદાજે ૧,૨૦,૦૦૦ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ નિહાળશે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार