सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાત વિધાનસભા 2022 પ્રથમ તબક્કાની ચુટણીની આજરોજ 89 માંગરોળ માળીયાહાટીના વિધાનસભામાં સવારથીજ લોકો ઉત્સાહ સાથે વોટ આપવા પહોંચ્યા

જયારે વાત કરવામા આવે તો 89 વિધાનસભાના વહેલી સવારે ભાજપના ઉમેદવાર ભગવાનજી કરગઠીયાએ મતદાન કરી પોતાની જીતની દાવેદારી કરી હતી

જીતુ પરમાર
  • Dec 1 2022 7:48PM
તેમજ મીમ પાર્ટીના ઉમેદવાર સુલેમાનભાઈ પટેલે પણ માંગરોળ ખાતે પોતાના મત વિસ્તાર લીમડા પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતુ અને પોતાની જીતની દાવેદારી કરી હતી

ખાસતો લોકશાહીનો પર્વ ની ઉજવણી કરતા પોતાનુ મત આપવા વહેલી સવારથી મતદાન બુથ પર લાંબી લાઈનો જોવા મળી ત્યારે માંગરોળની જોષી પરિવારની દિકરીએ પોતાના લગ્નના દિવસે મતદાન કરી લોકોને આ મતદાન કરવા અપીલ કરાઈ

માંગરોળ માળીયા 89 વિધાનસભા ની ચૂંટણી માંગરોળ ખાતે મતદાન કેન્દ્રો પર આઈ જી મયંકસિંહ ચાવડા એ વિઝીટ કરી, માંગરોળ ની સંવેદન સીલ અને અતિ સવેદન સીલ મતદાન બુથો પર પોલીસ કાફલા સહીત  રેન્જ આઈ જી મયંકસીહ ચાવડાએ  વિઝીટ કરી હતી

જયારે વાત કરવામાં આવેતો આજે માંગરોળ ખાતે વહેલી સવારથીજ શાંતિ પૂર્ણ મતદાન કરવાની શરૂવાત થઈ હતી ત્યારે માંગરોળ વિસ્તારના તમામ બુથો પર પોલીસ બંધોબ્સ સાથે શાંતિ પૂર્ણ મતદાન કરવામાં આવિરહયું
ત્યારે બપોરના સમયે પીઠી વીંધી પૂર્ણ કરી પોતાના પરિવાર સાથે મતદાન કરવા આવેલ

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार