सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

માળીયા હાટીના તાલુકાના ભંડુરી ગામે મારામારી

માળીયા હાટીના પી.એસ.આઇ. એસ.આઇ.મંધરા દ્વારા યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખી કોઇ અન્ય બનાવ ન પામે તેની તકેદારીના પગલા લીધા હતા.

પ્રતાપ સીસોદીયા
  • May 21 2022 6:41PM
 માળીયા હાટીના ભંડુરી ગામે બનેલ મારામારીના બનાવમાં ભંડુરી ગામના અલારખાભાઇ તથા રોશનબેન તથા આરીફ તથા મીન્ટુ તથા અસમાનાબેન તથા આઠ થી દસ અજાણ્યા ઇસમોએ લોંખડના કાતા તથા તલવાર તથા લાકડીઓ જેવા જીવલેણ હથિયારો સાથે રામજીભાઇ પુંજાભાઇ મકવાણાતથા તેના ભત્રીજા અશ્વીન તથા ભત્રીજી અસ્મીતાબેન ઉપર હુમલો કરી અશ્વીનના માથામાં લોંખડના કાતાનો ઘા મારી તથા લાકડીઓ વડે માર મારી અપશબ્દ આપી જ્ઞાતિપ્રત્યે અપમાનીત કર્યા બાબતની માળીયા હાટીના સરકારી દવાખાને રામજીભાઇ પુંજાભાઇ મકવાણાએ ફરીયાદ લખાવતા માળીયા હાટીના પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. એસ.આઇ.મંધરાએ તેની ફરીયાદ લખી ગુન્હો દાખલ કર્યો હતો. જેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક માંગરોળ ડી.વી.કોડીયાતર ચલાવે છે અને ભંડુરી ગામે આ બનાવને અનુલક્ષીને માળીયા હાટીના પી.એસ.આઇ. એસ.આઇ.મંધરા દ્વારા યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખી કોઇ અન્ય બનાવ ન પામે તેની તકેદારીના પગલા લીધા હતા.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार