सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

માળીયા હાટીનામાં ભાજપ દ્વારા લોક સંપર્ક યોજાયો

હાલ ગુજરાત વિધાન સભાની ચૂંટણી પડઘમ બંધ થવાની તૈયારી થવાની તૈયારીમાં છે ત્યારે 89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠકમાં માળીયા હાટીનામાં ભાજપના આગેવાનો અને કાર્યોકરો

પ્રતાપ સીસોદીયા
  • Nov 29 2022 2:10PM

હાલ ગુજરાત વિધાન સભાની ચૂંટણી પડઘમ બંધ થવાની તૈયારી થવાની તૈયારીમાં છે ત્યારે 89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠકમાં માળીયા હાટીનામાં ભાજપના આગેવાનો અને કાર્યોકરો દ્વારા રેલ્વે સ્ટેશન ખાતેથી, રેલ્વે સ્ટેશન રોડ, મહારાણા પ્રતાપસિંહજી ચોકમાં પ્રતાપસિંહજીની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી મેઈન બજાર, સાસણ રોડ, બસ સ્ટેશન રોડ સહિત વિસ્તારોમાં આગેવાનો દ્વારા લોક સંપર્ક કર્યો હતો.


લોક સંપર્કમાં દરેક વહેપારીએ અભિનંદન પાઠવ્યા હતા અને આ લોક સંપર્ક 89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠકના ઉમેદવાર ભગવાનજીભાઈ કરગઠિયા, જૂનાગઢ જિલ્લાના સંસદ રાજેશ ચુડાસમા, જુનાગઢ જીલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ લક્ષ્મણ ભાઈ યાદવ, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપ ભાઈ સીસોદીયા, જૂનાગઢ બાંધકામ સમિતિના ચેરમેન દિલીપ સિંહ સીસોદીયા, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશ ભાલોડિયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશી ભાઈ જાવીયા, હમીરસિંહ સીસોદીયા, મહેન્દ્રભાઈ ગાંધી સહિતના આગેવાનો અને કાર્યોકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.



सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार