सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સુરત જિલ્લાના મહુવા તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો ધોધમાર વરસાદ વરસ્યો

સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ગરમીના બફારાની રાહત સાથે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો

સ્નેહલ.પટેલ
  • Jun 26 2022 5:59PM
સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ગરમીના બફારાની રાહત સાથે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.અચાનક કાળા ડિબાંગ વાદળોનો આકાશી નજારો જોવા મળતા જ ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો.

સુરત જિલ્લાના મહુવા તાલુકામાં કાગ ડોળે રાહ જોતા ખેડૂતો માટે રાહત આપતા સમાચાર સાથે વાતાવરણમાં અચાનક પલટા સાથે મેઘરાજાની પધરામણી જોવા મળી હતી.સવારે તાપ અને ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.આકાશમાં કાળ વાદળોની દોડધામ જોવા મળી હતી ભારે પવનના વાવાઝોડા સાથે અચાનક વરસાદ પડતાં જ ખેડૂતો પણ ખુશ થઈ ઉઠ્યા હતા.પરંતુ એક કલાકની ધુંવાંદાર બેટિંગ બાદ વરસાદે વિરામ લઈ લીધો હતો.જોકે વાદળ છાયું વાતાવરણમાં કોઈ ફેરફાર નજરે પડ્યો ના હતો.પરંતુ વાવાઝોડાના કારણે વીજળી ડુલ થઈ જતા વીજપોલ તૂટી જવાની ઘટના બનવા પામી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार