सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મહીસાગર : રાજસ્થાન થી ગુજરાત લવાતો વિદેશી દારૂ ઝડપાયો

ખાનપુર ના સરહદી વિસ્તાર માંથી વિદેશી દારૂ ઝડપાયો

વિપુલ ઠાકર
  • Nov 27 2022 5:22PM
મહીસાગર : રાજસ્થાન થી ગુજરાત લવાતો વિદેશી દારૂ ઝડપાયો

ખાનપુરના સરહદી વિસ્તાર માંથી વિદેશી દારૂ ઝડપાયો

21 લાખના  વિદેશી દારૂ સાથે 1 આરોપી ની ધરપકડ કરાઈ

બાકોર પોલિસ તેમજ પી એસ આઈ મકવાણા સાહેબ ની ટીમ ને મળી મોટી સફળતા . ચૂંટણી ટાણે આટલો મોટો દારૂ નો   જથ્થો  ક્યાં  અને કોને પોહચડવાનો હતો તે તપાસ નો વિષય બન્યો છે ત્યારે આ  બાકોર પોલીસ પણ જીણવટ પૂર્વક કરી રહી છે .

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार