सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

લીમખેડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય્ ઉજવણી

રાજય સરકારની વનબંધુ યોજનાઓ આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે આશીર્વાદરૂપ બની રહી છે – મંત્રી શ્રી બ્રિજેશ મેરજા

ગૌરવ પટેલ
  • Aug 10 2022 11:03AM

રાજયના શ્રમ-રોજગાર રાજય મંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ રાજય સરકારની વનબંધુ યોજનાઓ થકી આદિજાતિ સમાજને રોડ-રસ્તાં, શિક્ષણ, આરોગ્યન, વીજળી, પાણી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી હોવાથી આદિજાતિ સમાજ માટે આશીર્વાદરૂપ બની રહી હોવાનું કહ્યું હતું.


મુખ્યો મંત્રી શ્રી ભૂપેન્દ્રાભાઇ પટેલના પ્રેરક માર્ગદર્શન અને નેતૃત્વા હેઠળ સમગ્ર રાજયમાં અંબાજીથી ઉંમરગામ સુધી આદજાતિ વિસ્તાારોમાં ર૭ જગ્યાગએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત દાહોદ જિલ્લાીના લીમખેડા ખાતે યજાયેલ આદિવાસી સંમેલનને સબોધતા રાજય સરકાર પરિણામલક્ષી નિર્ણયો લઇ આદિજાતિ સમાજના સર્વાંગીણ વિકાસ માટે પ્રતિબધ્ધધ હોવાનું મંત્રી શ્રી મેરજાએ જણાવ્યું હતું.


મંત્રી શ્રી મેરજાએ રાષ્ટ્રુના સર્વોચ્ચણ પદ પર આદિવાસી મહિલા સુશ્રી દ્રૌપદી મુર્મુની રાષ્ટ્રણપતિ પદ પર વડાપ્રધાન શ્રી નરેન્દ્રુભાઇ મોદીએ તક પૂરી પાડી નિયુકિત થતાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે અભિનંદન પાઠવી આજની આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વિશેષ બની રહી હોવાનું ઉમેર્યું હતું.


શ્રમ રાજય મંત્રી શ્રી મેરજાએ ગુજરાતના તત્કા લિન મુખ્યહ મંત્રી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રતભાઇ મોદી દ્વારા આદિજાતિ બંધુઓના કલયણ અર્થે શરૂ કરવામાં આવેલ વનબંધુ યોજનાનો ઉલ્લેયખ કરી મુખ્ય  મંત્રી શ્રી ભૂપેન્દ્રંભાઇ પટેલ પણ પ્રત્યે ક વનબંધુ પરિવારમાં વિકાસનું સ્મિીત આવે અને તેઓનું કલ્યાદણ થાય તે માટે સતત ઝઝૂમી રહ્યા હોવાનું જણાવ્યું  હતું.


શ્રી બ્રિજેશ મેરજાએ આ પ્રસંગે આદિવાસી સમાજના ઉત્થાંન માટે બલિદાન આપનાર બિરસા મુંડા અને ગુરૂ ગોવિંદસિંહ સહિત સર્વેને યાદ કરી શ્રધ્ધાથસુમન અર્પણ કર્યા હતા.


શ્રી મેરજાએ આદિવાસી સમાજના ઉત્થા ન અન ઉત્કુર્ષ માટે કેન્દ્રમ-રાજય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ માટે ફાળવવામાં આવતી નાણાંકીય ભંડોળની તેમજ આદિજાતિ યુવાનોને ઉચ્ચ્ શિક્ષણ મળી રહેવાની સાથે રોજગારીની વિપુલ તકો મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલ વિવિધ શાળાઓ, તાલીમ વર્ગોની વિગતો આપી તેનો લાભ લેવાનો અનુરોધ કરી આદિજાતિ સમાજના ઉત્થા,ન માટે સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ મળી રહેશે તેની ખાત્રી આપી હતી.


આ પ્રસંગે મંત્રી શ્રી બ્રિજેશ મરજાના હસ્તેી વિવિધ યોજનાઓના ર૬ લાભાર્થીઓને મંજૂરી પત્રો-ચેક અને એપ્રેન્ટી્સ કરારના પત્રો એનાયત કરવામાં આવ્યા  હતા.     લીમખેડાના ધારાસભ્ય  શ્રી શૈલેષભાઇ ભાભોરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રથભાઇ મોદીએ રાષ્ટ્ર ના સર્વોચ્ચા પદ રાષ્ટ્રધપતિ પદ પર આદિવાસી મહિલા સુશ્રી દ્રૌપદી મુર્મુને તક આપી આદિવાસી સમાજનું ગૌરવ વધારવા બદલ આનંદની લાગણી વ્યરકત કરી અભિનંદન પાઠવ્યાન હતા.


શ્રી ભાભોરે આ પ્રસંગે આદિવાસી સમાજના ઉત્થાીન માટે બલિદાન આપનાર બિરસા મુંડા, ગુરૂ ગોવિંદસિંહ સર્વને યાદ કરી શ્રધ્ધાાસુમન અર્પણ કરી વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાંઓ પાઠવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રરભાઇ મોદી અને મુખ્ય્ મંત્રી શ્રી ભૂપેન્દ્રુભાઇ પટેલ દ્વારા આદિવાસી બંધુઓના સર્વાંગીણ વિકાસ માટે હાથ ધરવામાં આવેલ વનબંધુ યોજના, આદિવાસી મંત્રાલય, બિરસા મુંડા યુનિવર્સિટી, આદિવાસી મ્યુમઝિયમ જેવી વિવિધ યોજનાઓની ઝાંખી કરાવી રાજય સરકાર આદિજાતિ સમાજના વ્યીકિતગત અને સામુદાયિક લાભો પહોંચાડી તેમના અધિકારો અને અસ્મિખતાનુ જતન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્‍યું હતું.


આ પ્રસંગે દાહોદ જિલ્લાવના ઝાલોદ ખાતે મુખ્યી મંત્રી શ્રી ભૂપેન્દ્રાભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિજતિમાં યોજાયેલ રાજય કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિાત સર્વેએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે શ્રમ રાજય મંત્રી શ્રી બ્રિજેશ મેરજાનું આદિવાસી સંસ્કૃ્તિ પરંપરા અનુસાર બંડી, કડુ અને તીર-કામઠાથી સ્વાીગત  કરી બહુમાન કરવામાં આવ્યુંૃ હતું જયારે કાર્યક્રમ દરમિયાન આદિવાસી સંસ્કૃરતિની ઝલક રજૂ કરતું આદિવાસી નૃત્ય  કરનાર બાળાઓને મંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ પોતાના તરફથી રૂા. ૧૦૦૧/- પ્રોત્સા્હક પુરસ્કારર આપ્યોપ હતો.


પ્રારંભમાં લીમખેડાના પ્રાંત અધિકારી શ્રી રાજ સુથારએ સ્વા ગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા જયારે અંતમાં લીમખેડાના તાલુકા વિકાસ અધિકારી શ્રી રમેશભાઇ રાઠવાએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે દાહોદ જિલ્લા  પંચાયતના ઉપપ્રમુખ શ્રી સરતનભાઇ ચૌહાણ, લીમખેડા તાલુકા …

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार