सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

દામનગર ખાતે જનક તળાવીયાની જંગી સભા

અમરેલી જિલ્લામાં ચૂંટણી જંગમાં 96 લાઠી બાબરામાં કોંગ્રેસના ઉમેદવાર વિરજી ઠુંમર સામે ભાજપે નવોદિત યુવા જનક તળાવીયાનેતો આમ આદમી પાર્ટીના જયસુખ દેત્રોજા

વિપુલ ચરણદાસ
  • Nov 29 2022 2:23PM
અમરેલી જિલ્લામાં ચૂંટણી જંગમાં 96 લાઠી બાબરામાં કોંગ્રેસના ઉમેદવાર વિરજી ઠુંમર સામે ભાજપે નવોદિત યુવા જનક તળાવીયાનેતો આમ આદમી પાર્ટીના જયસુખ દેત્રોજા આ બેઠક કોંગ્રેસનાં હાથમાં હોય પણ આ વખતે નવયુવા જનક તળાવીયા તરફ માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દામનગર ખાતે ગોરધન ઝડફીયા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભાજપ સભા ગજવી હતી તો કેબિનેટ મંત્રી પરષોત્તમ રૂપાલાએ બાબરા ખાતે જનસભા સંબોધી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार