सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

લાલપુરમા ડોર ટુ ડોર પ્રચાર કરતી મહિલાઓ

ચીમનભાઈ માટે મહિલા મોરચોએ કમાન હાથમાં લીધી

દિપક ટંકારીયા
  • Nov 27 2022 3:09PM
લાલપુર મા ડોર ટુ ડોર પ્રચાર કરતી મહિલાઓ.

ચીમનભાઈ માટે મહિલા મોરચોએ કમાન હાથમાં લીધી

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું રણશિંગું ફુગાઈ ગયું છે. ત્યારે લાલપુર - જામજોધપુર ૮૦ વિધાનસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ કેબીનેટ મંત્રી ચિમનભાઈ સાપરિયાનો ચુંટણી પ્રચાર ચાલી રહ્યો છે.

જેને લયને લાલપુર મા મહિલાઓ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો. શહેરના અનેક વિસ્તારમાં અને શેરી, ગલ્લીઓમા જયને પ્રચાર કરવા આવ્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार