सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

લાલપુરમાં ગૌધન નિશુલ્ક સારવાર કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું

સુરેશભાઈ ગોવાભાઇ વસરા દ્વારા એમ્બ્યુલન્સ આપવામાં આવી

દિપકભાઇ ટંકારીયા
  • Oct 1 2022 4:19PM
સુરેશભાઈ ગોવાભાઇ વસરા દ્વારા એમ્બ્યુલન્સ આપવામાં આવી
લાલપુરમાં ગૌધન નિશુલ્ક સારવારનું લાલપુર તાલુકાની વિર વછરાજ ગોશાળામાં લોકાર્પણ કાર્યક્રમ કરવામા આવયો
તે અંગે એમ્બ્યુલન્સના દાતા સુરેશભાઈ ગોવાભાઇ વસરા હાજર રહ્યા હતા તથા પ્રવિણભાઈ વસરા, ગોવિંદભાઈ વસરા, ચંદ્રેશભાઇ, અરજણભાઇ તથા લાલપુર તાલુકાના ગૌપ્રેમી લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार