सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મસ્કા ખાતે શ્રી એકાદશ મહાદેવ મંદિરે ગૌમાતાના આરોગ્ય માટે સામૂહિક મહાઆરતી સાથે ધૂન યોજાય

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મસ્કા ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન શ્રી એકાદશ મહાદેવ મંદિરે ગૌમાતા માટે સામૂહિક મહાઆરતી સાથે ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું

ઉત્કલ ઠાકોર
  • Aug 10 2022 11:19AM
કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મસ્કા ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન શ્રી એકાદશ મહાદેવ મંદિરે ગૌમાતા માટે સામૂહિક મહાઆરતી સાથે ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મસ્કા ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન શ્રી એકાદશ મહાદેવ મંદિરે ગૌમાતા માટે સામૂહિક મહાઆરતી સાથે ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાલ રાજ્યભરમાં વકરી રહેલા લમ્પી વાયરસના કારણે અનેક ગાયના મોત થયા છે, ત્યારે પવિત્ર શ્રાવણ માસ દરમ્યના શ્રી એકાદશ મહાદેવ મંદિરે ગૌમાતાની સુખાકારી માટે અને ગાય માતાનો દુઃખ દર્દ પીડા-રોગને ભગવાન ભોળાનાથ દૂર કરે તે માટે સામૂહિક મહાઆરતી સાથે ધૂન-પ્રાર્થના કરવામાં આવી હતી. આ સાથે જ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ધર તિરંગા સાથે દેશભક્તિના ગીતો પણ ગાવામાં આવ્યા હતા. આ પ્રસંગે બાળકો, યુવાનો, વડીલો, માતાઓ અને બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार