सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કચ્છના ગાંધીધામમાં ગુજરાત, દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ નક્કી થાય તે પૂર્વેજ મુખ્ય રાજકીય પક્ષો સક્રિય બની ગયા છે

ઉત્કલ ઠાકોર
  • Sep 30 2022 5:01PM
કંડલા મુન્દ્રા ધોરીમાર્ગ પર હટડી અને ભદ્રેશ્વર વચ્ચે નિર્મિત પોર્ટિંબિઝ ઈન્ડસ્ટ્રીઝના ઉદ્ઘાટન અને 11 ઉધોગગૃહોના સંકુલની ખાતમુહૂર્ત વિધિ માટે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બપોરે 2.30 વાગ્યે આવશે. તેમની સાથે વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય, કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને કચ્છના ધારાસભ્યો હાજર રહેશે.

આજ દિવસે આમ આદમી પાર્ટીના સર્વેસવા તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ગાંધીધામના ડિટીપી એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે બપોરે 12 વાગ્યે આગામી વિધાનસભાની ચૂંટણીલક્ષી જાહેર સભાને સંબોધન કરશે. આમ એકજ દિવસે ગાંધીધામ વિસ્તારમાં દેશના ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી આવી રહ્યા છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार