सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેરાલુમાં સ્વ શ્રી રાજીવ ગાંધી ની ૩૧મી પુણ્યતિથિ ઉજવાઈ

ખેરાલુ ખારી કુઈ ચોક ખાતે સ્વ.રાજીવ ગાંધીની ૩૧મી પુણ્યતિથિ નિમિત્તે ખેરાલુ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા છાસ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું

મૂલજી ગોસાઈ
  • May 21 2022 4:28PM
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર ની સુચના અનુસાર ભારતના પૂર્વ વડાપ્રધાન અને 21 મી સદીના સ્વપ્ન દ્રષ્ટા સ્વ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ખેરાલુ ખાતે ખેરાલુ તાલુકા પ્રદેશ મહામંત્રી મુકેશભાઇ દેસાઇ ની આગેવાનીમાં ખારી કુઈ ચોક ખાતે છાસ વિતરણ નું આયોજન કરાયું હતું જેમાં કોંગ્રેસ પ્રમુખ વિનુ ભાઈ ચૌધરી તેમજ ખેરાલુ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો હાજર રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार