सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા તાલુકાના બીડજ ગામે ત્રિરંગા યાત્રા

વંદે માતરમના નારા સાથે ગામના સૌ વડીલો,બાળકો ત્રિરંગા યાત્રામાં જોડાયા

પ્રજ્ઞેશ જે.ભાવસાર
  • Aug 13 2022 6:56PM
આઝાદીના 75 વર્ષને ધ્યાનમાં રાખીને દેશભરમાં દેશભક્તિનું વાતાવરણ થાય તે હેતુથી દેશભરમાં 13 થી 15 ઓગસ્ટ સુધી ત્રિરંગા યાત્રાના ઠેર ઠેર આયોજન કરવામાં આવી રહ્યા છે.જેના ભાગ રૂપે ખેડા તાલુકાના બીડજ ગામે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે આજે ખેડા તાલુકાના બીડજ ગામે" તિરંગા યાત્રા" નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામા બીડજના ગ્રામજનો,ખેડા જિલ્લાના બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શંભુજી બારૈયા,ખેડા તાલુકા સંગઠન ઉપપ્રમુખ વિશાલ ભાઈ પટેલ,બક્ષીપંચ મોરચાના મંત્રી દિનેશ ભાઈ પારેખ,ખેડા તાલુકા સભ્ય નિતિનભાઈ સોઢા પરમાર,મગનભાઈ સોઢા પરમાર, ભગવાન સિંહ વાઘેલા,બીડજ ગામના સરપંચ રીનાબેન પટેલ,પાથૅ પટેલ,પંચાયતના તમામ સભ્યો,પ્રાથમિક શાળા,માઘ્યમિક શાળાના બાળકો તથા શિક્ષકગણ,આંગણવાડીની બહેનો,આરોગ્ય ખાતાનો સ્ટાફ આ યાત્રામા જોડાયા હતા.ભારત માતા કી જય,વંદે માતરમના નારાથી બીડજ ગામમાં  દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार