सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કાલાવડમાં મેઘજીભાઇ ચાવડાની જીત

76 વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવ્યો

સોલંકી યુવરાજ
  • Dec 9 2022 2:12PM

8 તારીખે વિધાનસભાના ઉમેદવારોનું ભાવિ EVM માંથી ખુલતા ગુજરાત ભગવા રંગે રંગાયું.

જામનગર જીલ્લાની 76 વિધાનસભા કાલાવડ સીટ જે અનામત સીટ છે ત્યાં  ટોટલ 2,33,326 મતદારો છે. તેમાંથી પ્રથમ ચરણમાં તા.1-12 ના રોજ થયેલ મતદાનમાં 1,26,276 મતદારોએ પોતાનો કિંમતી વોટ આપ્યો હતો. જે 76 વિધાનસભાનું ટોટલ મતદાન 54.12 ટકા નોંધાયું હતું.

જેમની મતગણતરી તારીખ 8-12 ના રોજ જામનગર હરિયા કોલેજ ખાતે સવારે 8:00 કલાકે શરૂ થઈ હતી.

ભાજપના ચાવડા મેઘજીભાઇ    અમરાભાઇ     ને 59,292 મત મળ્યા હતા 45.22%

કૉંગ્રેસના મુસડિયા પ્રવિણભાઈ    નરશીભાઇ ને 24,337 મત મળ્યા હતા 18.56%

આમ આદમી પાર્ટીના ડૉ. જીજ્ઞેશ     સામતભાઇ સોલંકી ને 43,442 મત મળ્યા હતા 33.13%

બહુજન સમાજ પાર્ટીના ચૌહાણ મહેન્દ્રભાઇ    દિનેશભાઇ ને 1256 મત મળ્યા હતા 0.96%

અપક્ષના ચૌહાણ પ્રવિણભાઇ    દાનાભાઇ ને 665 મત મળ્યા હતા 0.15%

નોટામાં 2127 મત પડયા હતા 1.62 %

જેમાં ભાજપના ઉમેદવારની સિદ્ધિ ટક્કર આપના ઉમેદવાર સાથે થતા ભાજપના ઉમેદવાર મેઘજીભાઈ ચાવડાએ 15,850 મતથી આપના ઉમેદવાર ડો.જીજ્ઞેશ સોલંકીને પરાજિત કર્યા હતા અને કાલાવડ કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય પ્રવીણભાઈ મુસડિયાનો કારમો પરાજય થયો હતો અને કાલાવડ સીટમાં ફરી ભગો લહેરાવ્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार