सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઝાલોદ શહેર ખાતે ત્રણ પ્રવેશદ્વારોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

અંદાજીત રૂ. ૨૩ કરોડ ના ખર્ચે પ્રવેશદ્વારો તૈયાર થશે

સૌરભ ગેલોત
  • Jun 26 2022 6:25PM
જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

ઝાલોદ નગરમાં ભવ્ય પ્રવેશદ્વારો તૈયાર થશે.

જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા હાજર રહ્યા.

દાહોદ જીલ્લાના ઝાલોદ શહેર ખાતે અંદાજીત રૂ. ૨૩ કરોડ ના ખર્ચે તૈયાર થનાર ત્રણ પ્રવેશ દ્વારોનું દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ બેન વાઘેલા તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ અમાલીયાર તેમજ ભાજપા નાં કાર્યકર અને ગ્રામજનો તેમજ આગેવાનો હાજર રહ્યા

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार