सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઝાલોદ તાલુકાના ધાવડીયા મુકામેથી બાતમીના આધારે ફોર વ્હીલરમા લઈ જવાતો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ પકડાયો

૨૬૫૧૨૦ રૂપિયાનો મુદ્દામાલ ઝાલોદ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે

પંકજ પંડિત
  • Jun 26 2022 6:16PM
નાયબ પોલીસ મહાનિર્દેશક પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા દાહોદ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે તેમજ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમા લેવા ઉદ્દેશથી દારૂની ગેર કાયદેસર હેરાફેરી તેમજ સેવન કરતા ઇસમો પર વોચ રાખી અસરકારક કામગીરી કરવા  સૂચના આપેલ હોય તેમજ ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક ઝાલોદ વિભાગ ઝાલોદ તથા ઈન્ચાર્જ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન.બારીયા તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગ દરમ્યાન ધાવડીયામા વોચમાં રહી સફેદ કલરની મારુતિ વેગેનાર ફોર વ્હીલ ગાડી RJ.03.CB.5695 ગાડીમાં લઈ જવાતો ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારુ મુદ્દામાલ સાથે પકડાયો તેની કીમત 265120 થાય છે , બે આરોપી મુદ્દામાલ સાથે પકડાયેલ  છે તેમનું નામ જયેશકુમાર ડબગર અને અજયભાઈ ડબગર  તથા એક આરોપી પકડવાનો બાકી છે આ અંગે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार