सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

લીમડી વંન્ડરફુલ એજ્યુકેશન સ્કૂલ દ્વારા હર ઘર તિરંગા લહેરાયગાનુ આયોજન કરાયું

વન્ડરફુલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લિટલ માસ્ટર ઇંગલિશ મીડીયમ સ્કુલ લીમડી આજ રોજ 08/08/22 સોમવાર શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવ ના ભાગ રૂપે હર ઘર તિરંગા લેહરાયેગાનું આયોજન કરવામાં આવ્યું

પંકજ પંડિત
  • Aug 10 2022 10:36AM
વન્ડરફુલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લિટલ માસ્ટર ઇંગલિશ મીડીયમ સ્કુલ લીમડી આજ રોજ 08/08/22 સોમવાર શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવ ના ભાગ રૂપે હર ઘર તિરંગા લેહરાયેગાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા ના આચાર્ય મિતલ શર્મા દ્વારા માર્ગ દર્શન આપવામાં આવેલું અને દરેક શિક્ષક મિત્રોએ મળીને માર્ગ દર્શન મુજબ કાર્ય કર્યું હતું. બાળકોને તિરંગા આપીને હર ઘર તિરંગા લહેરાયેગાની  સમજૂતિ આપવામાં આવી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार