सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઝાલોદ મહિલા મોરચાની બહેનો દ્વારા સામાજિક સમરસતાની ભાવના મજબૂત કરવા રક્ષાકવચ બાંધવામાં આવ્યા

આજરોજ ઝાલોદ મહિલા મોરચાની બહેનો દ્વારા સમાજમાં સમરસતા ની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી ઝાલોદ શહેર ના વાલ્મિકી સમાજના ભાઈઓને ઝાલોદ મહિલા મોરચાની બહેનો દ્વારા રાખી તેમજ રક્ષાકવચ બાંધવામાં આવ્યા

પંકજ પંડિત
  • Aug 10 2022 10:40AM
આજરોજ ઝાલોદ મહિલા મોરચાની બહેનો દ્વારા સમાજમાં સમરસતા ની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી ઝાલોદ શહેર ના વાલ્મિકી સમાજના ભાઈઓને ઝાલોદ મહિલા મોરચાની બહેનો દ્વારા રાખી તેમજ રક્ષાકવચ બાંધવામાં આવ્યા અને દરેક ભાઈઓ ના મોં મીઠા કરાવ્યા તેમજ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ તેમને પાઠવવામાં આવી હતી સાથે સાથે ભાજપ ઝાલોદ શહેરના હોદેદારશ્રીઓ ને પણ મહિલા મોરચાની બહેનો દ્વારા રાખી બાંધવામાં આવી અને ભાઇઓએ બહેનોને આશીર્વાદ આપ્યા આ પ્રસંગે અમારા બધાના લાડલા દાહોદ મહિલા મોરચાના મહામંત્રી શ્રીમતી રીટાબેન નીનામા ની ઉપસ્થિતિ તેમજ ઝાલોદ શહેર મહિલા મોરચાના પ્રમુખ રીટાબેન સોલંકી શ્રીમતી જીગીશાબેન પંચાલની પ્રેરક ઉપસ્થિતિ સાથે હોદ્દેદાર શ્રીમતી પ્રતિમાબેન પંચાલ, નીલમબેન પંચાલ ,નિમિષાબેન પંચાલ ,રૂપલબેન દરજી તથા કલ્પનાબેન પરમાર ગ્રામ્ય મહા મંત્રી શ્રીમતી વનીતાબેન પારગી ઉપ પ્રમુખ શ્રીમતી સૂર્યાબેન સંગાડા તથા ઝાલોદ તાલુકા યુવા મોરચાના પ્રમુખ શ્રી સંતોષભાઈ ભગોરા જી તથા દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ માનનીય શ્રી જીતેન્દ્રભાઈ શ્રીમાળી જી તેમજ ભાજપ કાર્યકર ભાઇઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार