सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા દ્વારા સતત ત્રણ દિવસ સુધી વિદ્યાર્થીઓના પ્રવેતશોત્સવની ઉજવણી કરવામાં આવી

બાળકો ઉત્સાહ ઉમંગથી પોતાની કારકિર્દી ચાલુ કરે તેવો આશય જિલ્લા પંચાયત પ્રમુખ શિતલકુમારી વાઘેલાનો હતો

પંકજ પંડિત
  • Jun 27 2022 7:12PM
દાહોદ જિલ્લાનાં ઝાલોદ, ફતેપુરા અને દાહોદ તાલુકાના આંગણવાડી તથા પ્રથમ ધોરણમાં પ્રાથમિક શાળામાં વિદ્યાપ્રવેશ અપાવતા જિલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલા દ્વારા રાજ્યમાં ત્રણ દિવસથી ચાલી રહેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નાના બાળકોને શાળામાં નામાંકન કાર્યક્રમ ચાલી રહ્યા છે, ત્યારે દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલાએ ઝાલોદ તાલુકાની વગેલા ,પાણીયા પ્રાથમિક શાળા,પેથાપુર પ્રાથમિક શાળા,મુંડાહેડા પ્રાથમિક શાળા, ફતેપુરા તાલુકાની મોટા નટવા પ્રાથમિક શાળા, મકવાણા ફળિયા વર્ગ રાવળનાં વરુણા પ્રાથમિક શાળા, વાસિયાકુઈ પ્રાથમિક શાળા તથા દાહોદ તાલુકાની પુસરી પ્રાથમિક શાળા, બોરખેડાં પ્રાથમિક શાળા, બીડ ફળિયા વર્ગ બોરખેડા પ્રાથમિક શાળા ખાતે બાળકોને પ્રથમ ધોરણમાં  અને આંગણવાડી નાં બાળકોને વિદ્યા પ્રવેશ કરાવ્યો હતો,તેમણે બાળકોને શાળામાં નિયમિત આવવા અને સારી કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી અને બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું,શાળાઓમાં પ્રવેશોત્સવ દરેક ગામોમાં કાર્યક્રમમાં સરપંચશ્રીઓ,તાલુકા પંચાયત સભ્યશ્રીઓ,આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ,વરિષ્ઠ આગેવાનશ્રીઓ,ગ્રામજનો, ઉપસ્થિત રહ્યાં હતાં.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार