सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

રાઘવજીભાઈ પટેલે ફરી જીત હાંસલ કરી

77 વિધાનસભા જામનગર ગ્રામ્યમાં ભારતીય જનતા પાર્ટી ફરી સતાં આવી

સોલંકી યુવરાજ
  • Dec 9 2022 2:17PM

8 તારીખે વિધાનસભાના ઉમેદવારોનું ભાવિ EVM માંથી ખુલતા ગુજરાત ફરી ભગવા રંગે રંગાયું.

જામનગર જીલ્લાની 77 વિધાનસભા જામનગર ગ્રામ્ય સીટ છે ત્યાં  ટોટલ 2,53,496 મતદારો છે. તેમાંથી પ્રથમ ચરણમાં તા. 1-12 ના રોજ થયેલ મતદાનમાં 1,62,004 મતદારોએ પોતાનો કિંમતી વોટ આપ્યો હતો. જે 77 વિધાનસભાનું ટોટલ મતદાન 63.91 % નોંધાયું હતું.

જેમની મતગણતરી તારીખ 8-12 ના રોજ જામનગર હરિયા કોલેજ ખાતે સવારે 8:00 કલાકે શરૂ થઈ હતી.

ભાજપના રાઘવજીભાઈ હંસરાજભાઈ    મુંગરા પટેલ ને 79,439 મત મળ્યા હતા 48.8%

કૉંગ્રેસના આહીર જીવણભાઈ કારૂભાઈ કુંભરવડીયાને 18,737 મત મળ્યા હતા 11.51 %

આમ આદમી પાર્ટીના પ્રકાશ ધીરૂભાઈ દોંગાને 31,939 મત મળ્યા હતા 19.62%

બહુજન સમાજ પાર્ટીના કાસમ નુરમામદ ખફીને 29,162 મત મળ્યા હતા 17.91 %
અપક્ષના ચાંદ્રા ધર્મેન્દ્ર ધીરજલાલને 660 મત મળ્યા હતા 0.41%

અપક્ષના ભૂરાલાલ મેઘજીભાઇ પરમારને 558 મત મળ્યા હતા 0.34%

નોટામાં 2285 મત પડયા હતા 1.4 %

જેમાં ભાજપના સીટીંગ ધારાસભ્ય તેમજ હાલના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, આપના ઉમેદવાર પ્રકાશ દોંગા અને બસપાના ઉમેદવાર કાસમ ખફી સાથે ત્રીપાખીયો જંગ ખેલાયો હતો જેમાં ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલે 47,500  જેવા જંગી મતનો રેકોડ સર્જી આપના ઉમેદવાર પ્રકાશ દોંગાને પરાજિત કર્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार