सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

જામનગર જિલ્લાનું અંદાજિત શરેરાશ ૫૩.૯૮ ટકા મતદાન નોંધાયુ

જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ

સોલંકી યુવરાજ
  • Dec 1 2022 8:06PM
જામનગર જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન પુર્ણ થયું છે. જેમાં જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તાર પર અંદાજિત શરેરાશ કુલ ૫૩.૯૮ ટકા મતદાન નોંધાયું છે.

જેમાં ૭૬-કાલાવડમાં ૫૩.૫૮ %, ૭૭-જામનગર (ગ્રામ્ય)માં ૫૩.૮૩ %, ૭૮-જામનગર (ઉતર)માં ૫૫.૯૬ %, ૭૯-જામનગર (દક્ષિણ)માં ૪૪.૬૩ % અને ૮૦-જામજોધપુરમાં ૬૧.૭૩ % મતદાન નોંધાયું છે.

સમગ્ર જામનગર જિલ્લામાં આ સમય ગાળામાં કોઈ અનીચ્છનીય બનાવ બનવા પામ્યો નથી ઉપરાંત શાંતિપૂર્ણ વાતાવરણમાં અને ઉત્સાહપૂર્વક સમગ્ર મતદાન પ્રક્રિયા પુર્ણ થઈ છે.

જેમાં સહુથી વધુ મતદાન 80 વિધાનસભા લાલપુર જામજોધપુર માં 61.73 % મતદાન થયું અને જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામે મતદાન નો બહિષ્કાર કરતા 0% મતદાન નોંધાણું છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार