सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. તો રાજુલા વિધાનસભાનુ બપોરના એક વાગ્યા સુધીનું ૩૬.૨૭ ટકા મતદાન થયું

જાફરાબાદ રાજુલા ખાંભા 98 વિધાનસભા મત વિસ્તારોમાં સવારથી જ લોકોની લાંબી લાંબી લાઇન જોવા મળી હતી

બાબુભાઈ વાઢેળ
  • Dec 1 2022 8:20PM
જાફરાબાદ રાજુલા ખાંભા 98 વિધાનસભા મત વિસ્તારોમાં સવારથી જ લોકોની લાંબી લાંબી લાઇન જોવા મળી હતી જાફરાબાદ શહેરના તમામ બુથ ઉપર પોલીસ તેમજ પેરામિલેટરી સ્ટાફ દ્વારા સુસ્ત બંદોબસ્ત  વચ્ચે મતદારો શાંતિથી મતદાન કરી રહ્યા હતા.

જાફરાબાદ શહેરના નગરપાલિકાના પ્રમુખ કોમલબેન બારીયા દ્વારા તેમના પરિવાર સાથે સાગર શાળામાં મતદાન કરી પોતાનો મત અધિકાર આપ્યો હતો અને લોકોને વધુ માં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. આ ઉપરાંત દિવ્યાંગો તેમજ વૃદ્ધોને મતદાન મથક સુધી લાવવામાં પણ મદદ કરી હતી.

જ્યારે જાફરાબાદના કડીયાળી ખાતે એક અંધ મહિલા સહિત 80 વર્ષના માજીએ મતદાન કરી પોતાનો મત અધિકાર આપ્યો હતો જ્યારે દરેક બૂથ ઉપર સરકારી કર્મચારીઓ પણ સરાહની કામગીરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार