सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાત-પારડીના 44 ગામમાં માપણી કરી જમીન માલિકો ને પ્રોપર્ટી કાર્ડ અપાશે

પારડીના 44 ગામમાં માપણી કરી જમીન માલિકો ને પ્રોપર્ટી કાર્ડ અપાશે. માપણી થી થતાં ફાયદા વિશે બેઠક માં માહિતી અપાઈ

રિપલભાઈ ઉત્તમભાઈ પટેલ
  • Feb 24 2023 1:03PM
પારડી તાલુકાના 44 ગામોમાં ગામતળની જમીન ના મકાનોનું ચુના માર્કિંગ કરી ડ્રોનથી માપણી કરી માલિકી હક પ્રોપટી કાર્ડ આપવામાં આવશે. જેની સમજ માટે ગુરુવારે તા.પં. ખાતે જિલ્લા જમીન રેકર્ડ અધિકારી .ડી.એલ.આઈ. આરની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. આ બેઠકમાં ગામના સરપંચો, તલાટીઓને ડીઆઈએલઆર વલસાડના પ્રશાંત સોની, એલ.એલ. આર. વલસાડ અનંતભાઈ પટેલ, પારડી મામલતદાર આરઆરચૌધરી, ટીડીઓ, વલસાડ ટીડીઓ રાહુલભાઈ. પારડી તાલુકા સરપંચ સંઘના પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ તથા જમીન માલિકોને સ્વામીત્વ યોજનાની માહિતી આપવામાં આવી હતી. જેમાં જેઓ પાસે માત્ર આકારણી છે પરંતુ માલિકી હકના પુરાવા નથી એઓને ગામતળના માલિકી હક અપાશે. જે માટેની નિયત કરેલી એજન્સી સંપૂર્ણ કામગીરી કરશે. જેમાં મિલકત અંગેનું ફોર્મ ભરવામાં આવશે અને ત્યારબાદ ડ્રોન વડે પ્રોપર્ટી ને લિંક કરી પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે. આ પ્રોપર્ટી કાર્ડ થકી લોન લેવી હોય તો પુરાવા રૂપે પ્રોપર્ટી કાર્ડ રજૂ કરી શકશે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार