सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પોરબંદર ચૂંટણી બંદોબસ્તમાં આવેલ I.R.Bના જવાનો વચ્ચે થયુ ઘર્ષણ, ઘર્ષણ બાદ ફાયરિંગમા 2ના મોત અને 2 ઇજાગ્રસ્ત

પોરબંદર ચૂંટણી બંદોબસ્તમાં આવેલ આઈ. આર .બીના જવાને Ak47 વડે અગમ્ય કારણોસર ફાયરિંગ કર્યું

રાજુ મોઢવાડીયા
  • Nov 26 2022 10:53PM
પોરબંદર ચૂંટણી બંદોબસ્તમાં આવેલ આઈ. આર .બીના જવાને Ak47  વડે અગમ્ય કારણોસર ફાયરિંગ કર્યું હતું. નવી બંદર ખાતે આવેલ સાયકલોન સેન્ટરમાં આ બન્યો બનાવ હતો. ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાને અગમ્ય કારણોસર ઉશ્કેરાઈને ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં 2 જવાનોના  મોત અને અન્ય 2 ઇજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટનાની જાણ પોરબંદર પોલીસને થતા પોલીસ કાફલો અને અન્ય જવાનો હોસ્પિટલે દોડી આવ્યા હતા. જવાનના ઉશ્કેરાટના કારણ અંગે તપાસ શરૂ કરાઈ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार