सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગીર સોમનાથ જીલ્લામાં રાજકારણમાં ખળભળાટ

સામાજીક કાર્યકર અને આહીર અગ્રણી અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા જગમાલભાઈ વાળાએ, આમ આદમી પાર્ટી અધ્યક્ષ કેજરીવાલને દિલ્હી રૂબરૂ મળીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો

દિપકભાઈ સિંધવડ
  • May 26 2022 7:57PM

સામાજીક કાર્યકર અને આહીર અગ્રણી અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા જગમાલભાઈ વાળા એ એકાદ દિવસ પહેલા વિડિયો દ્વારા વેરાવળ ગીર સોમનાથ વાસીઓ ને આમ આદમી પાર્ટી માં જોડાવા અભિપ્રાય માંગે હતો આખરે આમા આદમી પાર્ટી અધ્યક્ષ કેજરીવાલ ને દિલ્હી રૂબરૂ મળીને આમ આદમી પાર્ટીનો ખેસ ધાર કરી જોઈન્ટ કરતા વેરાવળ ગીર સોમનાથ જીલ્લાનું રાજકારણ ગરમાયું છે.


જગમાલભાઈ વાળા આ અગાઉ ભાજપ પછી કોંગ્રેસ,અપક્ષ અને હવે આમ આદમી પાર્ટી માં જોડાયા છે ત્યારે હવે જોવાનુ રહ્યું કે આવનારા વિધાનસભાની ચૂંટણીમાં ગીર સોમનાથ જીલ્લા ની કેટલી બેઠકો આમ આદમી પાર્ટી સર કરે છે. હાલ તો લોકો સામાજીક કાર્યકર જગમાલભાઈ વાળા અભિનંદન પાઠવી રહ્યા છે! હવે એ વોટમાં કેટલું તબદીલ થાય છે એ આવનાર વિધાનસભાની ચૂંટણી ના પરીણામો પર નિર્ભર રાખે છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार