सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કન્યા કેળવણી અને શાળા પ્રવેશૌત્સવ ૨૦૨૨ નો કાર્યક્રમ

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2022 નિમિત્તે ઘોઘંબા તાલુકા પ્રાથમિક શાળામાં તાલુકા વિકાસ અધિકારીશ્રી,તાલુકા ભાજપ પ્રમુખ ગુણવંતસિંહ ગોહીલ,ગ્રામ પંચાયત ઘોઘંબાના સરપંચ શ્રી નિલેશભાઈ વરીઆ અને ઉપ સરપંચ જયાંબેન ચૌહાણ તથા પંચાયત સદસ્યો,એસ.એમ.સી.સમિતિ અને ગ્રામજનોની હાજરીમાં ઉજવણી કરવામાં આવી

ધવલ આર પંડિત
  • Jun 25 2022 8:24PM

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2022 નિમિત્તે ઘોઘંબા તાલુકા પ્રાથમિક શાળામાં તાલુકા વિકાસ અધિકારીશ્રી,તાલુકા ભાજપ પ્રમુખ ગુણવંતસિંહ ગોહીલ,ગ્રામ પંચાયત ઘોઘંબાના સરપંચ શ્રી નિલેશભાઈ વરીઆ અને ઉપ સરપંચ જયાંબેન ચૌહાણ તથા પંચાયત સદસ્યો,એસ.એમ.સી.સમિતિ અને ગ્રામજનોની હાજરીમાં ઉજવણી કરવામાં આવી.


આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે હાજર તાલુકા વિકાસ અધિકારીશ્રી કલ્પેશ પટેલ દ્વારા નવો પ્રવેશ મેળવતા બાળકોને કુમકુમ તિલક કરી નવી સ્કૂલ બેગ આપી વિધિવત પ્રવેશ કરાવ્યો હતો તેમજ સરપંચશ્રી નિલેશભાઈએ સરકારશ્રી દ્વારા શિક્ષણ સુવિધાઓ માટે કરેલ કામોને બિરદાવી સરકારની શિક્ષણ પ્રત્યે પ્રાથમિકતાને આવકારી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार