सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પોલીસ વિરુદ્ધ એટ્રોસીટી દાખલ કરવા મુખ્યમંત્રી ને પત્ર લખી રજૂઆત કરાઈ

ચિક્કાર પીધેલી હાલતમાં બીભિત્સ ગાળો દેનાર પોલીસ સામે કાર્યવાહી કેમ નહિ?

ગૌતમભાઈ વ્યાસ
  • Jun 24 2022 12:13PM
ફરીયાદી મહેશભાઈ રવજીભાઈ વસાવા ગઈ તા.૨૦/૦૪/૨૦૨૨ ના રોજ લેખીત ફરીયાદ અરજી મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય, મુખ્ય સચિવ ગુ.રા કક્ષાના ગૃહમંત્રી ગુ.રા અગ્ર સચિવ ગુ.રા મુખ્ય પોલિસ અધિકારી અને પો. મહાનિર્દેશક ગુજરાત રાજ્ય, પોલીસ મહાનિરીક્ષકવડોદરા વિભાગ પોલીસ અધિક્ષક નર્મદા તથા પોલીસ ઈન્સ  રાજપીપલાની પોસ્ટે મોકલાવીને આ કામના સામાવાળા રાજ.પો.સ્ટેશનના પોલીસ કર્મચારીના નામો મનોજભાઈ તથા બીજા ૫ થી ૬ હોમગાર્ડ વાળાઓ ગઈ  તા.૧૭/૦૪/૨૦૨૨ના રોજ મોજે ગામ મોટી ભમરી મુકામે લગ્ન પ્રસંગ હોય અમારી રિક્ષામાં બેસીને પરત રાજપીપળા ઘર તરફ આવતા અધવચ્ચે માંડણ ગામ બોરીદ્રાની વચ્ચે સામાવાળાએ અમારી રીક્ષા ઉભી રાખીને જાતિ વિષયક ગાળો બોલી મારવાની ધાક-ધમકી આપી પૈસાની માંગણી કરતા હોય જેથી સામાવાળાઓ સામે એટ્રોસીટી એક્ટની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવા જણાવ્યું હતું તથા મનોજભાઈ પોલીસ ની ગાડી માંથી ડંડો કાઢી જણાવેલ બધા જ પીધેલા છે તેમ ખોટી રીતે રૂપિયા કઢાવવાના બહાના હેઠળ બળજબરી કરેલ ત્યારે ગાડીત ગામના સરપંચ ની ઓળખાણ આપતા સામાવાળા ઉશ્કેરાઇ જઇ જાતિ વિષયક અપશબ્દો તેમજ ગાળો બોલી  ધાક-ધમકી આપી જણાવેલ કે પૈસા નહીં આપો તો રાજપીપલા પોલીસ સ્ટેશને લઇ જાઉં છું. આમ આ રીતે સામાવાળા મનોજભાઈ ખૂબ જ પીધેલી હાલતમાં ખરાબ પ્રકારનું વર્તન કરી કાયદો હાથમાં લઈ ગુન્હો કરેલ હતો તેમ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે છતાં આજ દિન સુધી એફ.આઈ.આર. (F.I.R)  નોંધાયેલ નથી અને પોલીસ તંત્રએ  આરોપીને મદદગારી કરીને બચાવી રહેલ છે જેથી એફ.આઈ.આર. નોંધી કાયદેસર કાર્યવાહી કરવા વિનંતી કરેલી છે આ બાબતે અરજદારે ગુજરાત પ્રદેશ પ્રમુખ ને પણ લેખિત રજૂઆત કરી છે

ફરીયાદી ગઈ તા.૨૦/૦૪/૨૦૨૨ ના રોજ લેખીત ફરીયાદ અરજી મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય, મુખ્ય સચિવ ગુ.રા કક્ષાના ગૃહમંત્રી ગુ.રા અગ્ર સચિવ ગુ.રા મુખ્ય પોલિસ અધિકારી અને પો. મહાનિર્દેશક ગુજરાત રાજ્ય, પોલીસ મહા નિરીક્ષક વડોદરા વિભાગ પોલીસ અધિક્ષક નર્મદા તથા પોલીસ ઈન્સ  રાજપીપલાની પોસ્ટે મોકલાવીને આ કામના સામાવાળા રાજ.પો.સ્ટેશનના પોલીસ કર્મચારીના નામો મનોજભાઈ તથા બીજા ૫ થી ૬ હોમગાર્ડ વાળાઓ ગઈ  તા.૧૭/૦૪/૨૦૨૨ના રોજ મોજે ગામ મોટી ભમરી મુકામે લગ્ન પ્રસંગ હોય અમારી રિક્ષામાં બેસીને પરત રાજપીપળા ઘર તરફ આવતા અધવચ્ચે માંડણ ગામ બોરીદ્રાની વચ્ચે સામાવાળાએ અમારી રીક્ષા ઉભી રાખીને જાતિ વિષયક ગાળો બોલી મારવાની ધાક-ધમકી આપી પૈસાની માંગણી કરતા હોય જેથી સામાવાળાઓ સામે એટ્રોસીટી એક્ટની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવા જણાવ્યું હતું તથા મનોજભાઈ પોલીસ ની ગાડી માંથી ડંડો કાઢી જણાવેલ બધા જ પીધેલા છે તેમ ખોટી રીતે રૂપિયા કઢાવવાના બહાના હેઠળ બળજબરી કરેલ ત્યારે ગાડીત ગામના સરપંચ ની ઓળખાણ આપતા સામાવાળા ઉશ્કેરાઇ જઇ જાતિ વિષયક અપશબ્દો તેમજ ગાળો બોલી  ધાક-ધમકી આપી જણાવેલ કે પૈસા નહીં આપો તો રાજપીપલા પોલીસ સ્ટેશને લઇ જાઉં છું. આમ આ રીતે સામાવાળા મનોજભાઈ ખૂબ જ પીધેલી હાલતમાં ખરાબ પ્રકારનું વર્તન કરી કાયદો હાથમાં લઈ ગુન્હો કરેલ હતો તેમ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે છતાં આજ દિન સુધી એફ.આઈ.આર. (F.I.R)  નોંધાયેલ નથી અને પોલીસ તંત્રએ  આરોપીને મદદગારી કરીને બચાવી રહેલ છે જેથી એફ.આઈ.આર. નોંધી કાયદેસર કાર્યવાહી કરવા વિનંતી કરેલી છે આ બાબતે અરજદારે ગુજરાત પ્રદેશ પ્રમુખ ને પણ લેખિત રજૂઆત કરી છે

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार