सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસ ની ભવ્ય ઉજવણી

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં આજે નવમી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી નિમિત્તે રેલીનું આયોજન કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી

ગૌતમભાઈ વ્યાસ
  • Aug 10 2022 10:14AM
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં આજે નવમી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી નિમિત્તે રેલીનું આયોજન કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ રેલીમાં ગરુડેશ્વર તાલુકા ના આદિવાસી સમાજના ભાઈઓ તથા બહેનો રેલીમાં જોડાયા હતા યુવાનોએ પણ હાથમાં તીરકામઠા, ભાલા, પાડ્યા જેવા હથિયારો લઇ ડીજેના તાલ સાથે આદિવાસી નૃત્ય રજૂ કર્યું હતું આ રેલીને નિહાળવા માટે કેવડિયા ના માર્ગો પર લોકો એકઠા થયા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમને લઈ આદિવાસી સમાજના અગ્રણીઓએ વિસ્તૃત માહિતી આપી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार