सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વિધાનસભાની ચૂંટણી માટે ગરબાડા તાલુકાના પોલીસકર્મીઓએ નવાફળિયા મોડેલ સ્કૂલ ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું

વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મતદાનથી કોઈ વંચિત ના રહી જાય તે માટે ચૂંટણી પંચના નિયમ અનુસાર પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની પણ સુવિધા આપવામાં આવે છે

વનરાજ ભુરીયા
  • Nov 27 2022 5:24PM
 વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મતદાનથી કોઈ વંચિત ના રહી જાય તે માટે ચૂંટણી પંચના નિયમ અનુસાર પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની પણ સુવિધા આપવામાં આવે છે ત્યારે ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવનારા પોલીસ કર્મીઓ પણ મતદાનથી વંચિત ના રહે તે માટે ગરબાડા તાલુકાના તમામ પોલીસ કર્મીઓએ  પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. ગરબાડા તાલુકાના મોડેલ સ્કૂલ  ખાતેના મતદાન મથક ઉપર સવારે 9:30 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસ કર્મીઓએ બેલેટ પેપરથી મતદાન કરી પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार