सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ફતેપુરામાં બ્રહ્માકુમારી ડોક્ટર નિરંજના દીદી દ્વારા રક્ષાબંધન પર્વ ઉજવાયો

ફતેપુરા માં ટચ ધ લાઈટ સ્કૂલમાં બ્રહ્માકુમારી ડો.નિરંજનના દીદી , તેમજ ટ્રસ્ટી શ્રી ઓ , તથા શિક્ષકો તેમજ ફતેપુરા અને આસપાસ ના ભાવિક ભક્તો દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી

પ્રવીણ કલાલ
  • Aug 10 2022 10:30AM
 પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા બ્રહ્માકુમારી ના નીતા દીદી, બેલા દીદી, ડો.નિરંજનના દિદી તેમજ બરોડા વાળા નરેન્દ્ર ભાઈ અને અને પધારેલા ભાવિક ભક્તો સેવિકાઓ દ્વારા રક્ષાબંધન ના ના પ્રોગ્રામનું આયોજન કર્યું હતું ડોક્ટર નિરંજનના દીદી દ્વારા રક્ષાબંધન પર્વ નિમિતે અને  આધ્યાત્મિક અને ધાર્મિક વિચારો રજુ કરી પ્રવચન કર્યું હતું અને સ્કૂલના ટ્રસ્ટીઓ તેમજ પધારેલા મહેમાનોને દીદી ઓ દ્વારા રાખડીઓ બાંધવામાં આવી હતી અને પ્રસાદ પણ વેચ્યો હતો ડોક્ટર નિરંજનના દીદી  ના આશીર્વાદ મેળવી  પ્રોગ્રામ નું વિસર્જન કર્યું હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार