सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સલાયા શ્રી દ્વારકાધીશની હવેલીમાં ફ્રૂટના હિંડોળાના દર્શનનું આયોજન કરવામાં આવેલું મોટી સંખ્યામાં ભક્તોએ લીધો લાભ.

સલાયા શ્રી દ્વારકાધીશની હવેલીમાં ફ્રૂટના હિંડોળાના દર્શનનું આયોજન કરવામાં આવેલું મોટી સંખ્યામાં ભક્તોએ લીધો લાભ.

દર્શિલ ભટ્ટ
  • Aug 6 2022 8:33PM
સલાયા શ્રી દ્વારકાધીશની હવેલીમાં ફ્રૂટના હિંડોળાના દર્શનનું આયોજન કરવામાં આવેલું મોટી સંખ્યામાં ભક્તોએ લીધો લાભ.

સલાયાની પૌરાણિક શ્રી દ્વારકાધીશની હવેલીમાં શ્રાવણ સુદ સાતમના દિવસે સલાયાના રઘુવંશી અગ્રણી અને સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા પરિવાર દ્વારા ફ્રૂટ શણગાર સાથે હિંડોળાના દર્શનનું આયોજન કરવામાં આવેલું હતું. તથા બહેનો માટે રાસોસ્તસવ તેમજ કિર્તનનું આયોજન કરવામાં આવેલું હતું.જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતા.અને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. ત્યારબાદ દર્શનનો ખુલતા બહેનો દ્વારા ઠાકોરજીના કીર્તન ગવાયા હતા. આં વિશિષ્ટ ફ્રૂટના હિંડોળાના દર્શનનો લાભ મોટી સંખ્યામાં સલાયાના ભાઈઓ બહેનોએ લીધો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार