सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પાંચ વર્ષ પહેલાં વોર્ડની ચૂંટણીનું જૂનું મનદુઃખ રાખી તેમજ એક ફરિયાદીના ચાલતા મકાનના કામને લઈને બે ટોળાં વચ્ચે મારામારી થઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા ગામે બે ટોળાં વચ્ચે ધોકા , ઢીંકાપાટુ તેમજ છુટ્ટા હાથે મારામારીની ઘટના સામે આવી હતી , જેનો વીડિયો પંથકમાં વાઇરલ થવા પામ્યો છે

જય દાવડા
  • May 21 2022 5:41PM
જોકે આ અંગે મીઠાપુર પોલીસ સ્ટેશને બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ નોંધાવા પામી છે.બે પક્ષ લાકડાના ધોકા અને ઢીકાપાટુ વડે એકબીજા પર છુટ્ટા હાથની મારામારી કરી રહ્યા છે . જોકે આ અંગે મીઠાપુર પોલીસ સ્ટેશને સામસામી ફરિયાદ નોંધવામાં આવી છે  જેમાં મારી નાખવાની ધમકી સહિતની ફરિયાદ પણ નોંધવામાં આવી છે . આ સમગ્ર ઘટનામાં એક વ્યક્તિને ફેક્ચર તેમજ બીજી વ્યક્તિઓને મૂઢમારની ઈજાઓ પહોંચી છે.પુરુષોની સાથે મહિલાઓ પણ મારામારી કરતી જોવા મળી રહી છે . મહિલાઓ ચીસો પાડી રહી છે અને સામે મારામારી પણ કરી રહી છે .
આ મારામારી બાદ વાહનોને પણ નુકસાન કરવામાં આવ્યું હતું.વીડિયોમાં જોવા મળ્યા અનુસાર પુરુષો હાથમાં પથ્થરો લઈને એકબીજાને મારી રહ્યા છે . તો કોઈ ધોકા વડે માર મારી રહ્યો છે.સમગ્ર ઘટના બાદ કેટલીક વ્યક્તિઓને મૂઢમાર વાગતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ઘટનાને પગલે આસપાસમાં લોકોનાં ટોળા એકઠાં થયાં હતાં  પોલીસે કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી છે.જોકે હાલમાં બંને પક્ષે મીઠાપુર પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાવતાં સમગ્ર ઘટનાની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार