सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ દ્વારા કલ્યાણપુર પંથકમાં વધુ એક વખત તાકીદની સારવાર આપી, એક સગર્ભા મહિલા તથા બાળકને નવજીવન આપવામાં આવ્યું હતું

ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ સરાનીયકામ ગીરી

વિતલ પિસાવાડિયા
  • May 21 2022 6:10PM
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના વાડી વિસ્તારમાં રહેતા લલીતાબેન નામના એક સગર્ભા મહિલાને આજરોજ પ્રસૂતિની પીડા વધી જતા આ અંગે તેમના પરિવારજનો દ્વારા 108 સ્ટાફને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આથી હર્ષદ 108 ની ટીમના એ.એમ.ટી. નિકુંજ જાદવ અને પ્રકાશ ભટ્ટ દ્વારા તાકિદે આ વાડી વિસ્તારમાં દોડી જઈ અને સગર્ભા મહિલાની તાકીદની સારવાર બાદ નોર્મલ પ્રસૂતિ કરાવી હતી.

આમ, 108ની તાકીદની સારવાર તથા પ્રસુતિ બાદ માતા અને નવજાત બાળકને કલ્યાણપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार