सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

દીવ સમરહાઉસ બ્યુટીફીકેશન કામગીરી હાથ ધરાતા લોકો માટે હાલ બઁધ રાખવામાં આવશે

દીવ, 23/11/2022 દીવનું સમર હાઉસ હંમેશા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે અને તેના સુંદર નજારાને માણવા માટે દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી પડે છે

ભાવના શાહ
  • Nov 22 2022 6:39PM
દીવ, 23/11/2022: દીવનું સમર હાઉસ હંમેશા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે અને તેના સુંદર નજારાને માણવા માટે દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી પડે છે.

ઉલ્લેખનીય છે કે દીવ સ્માર્ટ સિટી લિમિટેડ દ્વારા સમર હાઉસની સુંદરતા વધારવા અને તેના યોગ્ય વિકાસ માટે સમર હાઉસના બ્યુટીફિકેશનની કામગીરી સંબંધિત એજન્સીને સોંપવામાં આવી છે.

જેને ધ્યાને લઇ કલેકટર, દીવ ફવર્મન બ્રહ્માએ એક આદેશ જારી કરીને સામાન્ય નાગરિકોને જાણ કરી છે કે પ્રવાસીઓ અને સામાન્ય નાગરિકોની સલામતી અને જાહેર પ્રવૃત્તિઓ માટે સમર હાઉસ આગામી આદેશ સુધી બંધ રાખવામાં આવશે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार