આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નાગવા શાળામાં રાખી મેકિંગ સ્પર્ધા નું આયોજન
દીવ સરકારી નાગવા શાળામાં આઝાદી કામૃત મહોત્સવ તથા હર ઘર તિરંગા અંતર્ગત દીવ કલેકટર બ્રહ્મા સાહેબ તેમજ એજ્યુકેશન ઓફિસર સિંઘ સાહેબ તેમજ મારું સાહેબના પરિપત્ર અનુસાર શાળામાં રાખી મેકિંગ સ્પર્ધાનું આયોજન
દીવ સરકારી નાગવા શાળામાં આઝાદી કામૃત મહોત્સવ તથા હર ઘર તિરંગા અંતર્ગત દીવ કલેકટર બ્રહ્મા સાહેબ તેમજ એજ્યુકેશન ઓફિસર સિંઘ સાહેબ તેમજ મારું સાહેબના પરિપત્ર અનુસાર શાળામાં રાખી મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં નાગવા શાળાના ધોરણ 5 થી 10 ના વિદ્યાર્થીઓએ દેશના તિરંગા ને ધ્યાનમાં લઈને અલગ અલગ પ્રકારની રાખડી બનાવવામાં આવી જેમાં પ્રાઇમરી વિભાગમાંથી પ્રથમ ધ્રુવ રમેશ દ્વિતીય તનવીર મિથુન મિડલ વિભાગમાંથી પ્રથમ જનક કરસન દ્વિતીય નિયતિ વિજય અને હાઈસ્કૂલ વિભાગમાંથી પ્રથમ વેદાંત ગિરીશ અને દ્વિતીય જેક સોમાં વિજેતા રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય જયંતીલાલ પટેલ તેમજ શાળાના શિક્ષક ભાઈ બહેનોએ સંપૂર્ણ સહકાર આપેલ હતો.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प