આરોગ્ય વિભાગ દિવ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
આઝાદી કા અમૃત મહોત્સવ્ અંતર્ગત હાલ માં ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાનના ભાગ રૂપે આરોગ્ય વિભાગ દીવ દ્વારા સરકારી
આઝાદી કા અમૃત મહોત્સવ્ અંતર્ગત હાલ માં ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાનના ભાગ રૂપે આરોગ્ય વિભાગ દીવ દ્વારા સરકારી હોસ્પિટલ દીવ ખાતે "બ્લડ ડોનેશન કેમ્પ" નું આયોજન કરવામાં આવ્યું. સંઘ પ્રદેશ દાનહ, દમણ, દીવ તથા લક્ષદ્વિપ ના પ્રશાસક શ્રી પ્રફુલ પટેલ સાહેબ ના માર્ગદર્શન મૂજબ અને દીવ કલેકટર બ્રહ્મા સર ની વિશેષ ઉપાસ્થિતિ માં કુલ 15 યુનિટ લોહી દિવ બ્લડ બેન્ક ખાતે એકત્ર કરવામાં આવ્યું. સાથે સાથે સરકારી હોસ્પીટલ માં દાખલ તમામ દર્દીઓને દિવ કલેક્ટર ના હાથે ફળ વીતરણ પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન હેલ્થ ઓફિસર ડો. સુલતાન, હેડ ઓફ ઓફિસ ડો. અજય શર્મા અને હેલ્થ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प