सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

દેશના વડાપ્રધાન તેમજ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરતા પ્રશાસક પ્રફુલ પટેલ

દિવ દમણ દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપ ના પ્રસાશક પ્રફુલ પટેલ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની સાથે શુભેચ્છા મુલાકાત કરી

ભાવના શાહ
  • Aug 10 2022 11:28AM
દેશના વડાપ્રધાન તેમજ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરતા પ્રશાસક પ્રફુલ પટેલ

દિવ દમણ દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપ ના પ્રસાશક  પ્રફુલ પટેલ   એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની સાથે શુભેચ્છા મુલાકાત કરી. સાથે તેમની સાથે આ પ્રસંગે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી.
આં સાથે  નવનિયુક્ત રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુજીની સાથે શુભેચ્છા મુલાકાત કરી તેમને શુભેચ્છાઓ પાઠવી અને સાથે જ તેમની સાથે  સંવાદ કરીને આ પદ પ્રાપ્તિ માટે અભિનંદન પાઠવ્યાં.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार