सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સંઘ પ્રદેશ દીવ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી હર્ષ ઉલ્લાસથી મનાવવામાં આવી

કેન્દ્ર શાસીત પ્રદેશ દીવ માં ૭૬ માં સ્વતંત્ર દિવસ ની ઉજવણી ધામધૂમથી કરવા મા આવી હતી જેમાં દીવ કલેક્ટર ફવ્વન બ્રહ્મા એ તિરંગો લહેરાવ્યો હતો અને રાષ્ટ્રગીત થી મેદાન ગુંજી ઉઠયું હતું

ભાવના શાહ
  • Aug 16 2022 10:17PM

કેન્દ્ર શાસીત પ્રદેશ દીવ મા ૭૬ માં સ્વતંત્ર દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. દર વર્ષ ની જેમ દીવ ના બંદર ચોક થી પ્રભાત ફેરી ની શરૂઆત થઈ જે દીવ ના મુખ્ય માર્ગો થી  પદ્મભૂષણ કોમ્પ્લેક્સ પહોંચી હતી.દીવ જિલ્લા કલેકટર  શ્રી ફવ્વન બ્રહ્મા ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું બાદ રાષ્ટ્ર ગાન ના સંગીતમય સુરો થી દીવ નું પદ્મભૂષણ મેદાન ગુંજી ઉઠ્યું હતું.

ત્યારબાદ કલેકટર શ્રી ફવ્વન બ્રહ્મા દ્વારા દીવ નાં લોકો ને સંબોધીત કર્યા હતા  જેમાં દીવ  મા આવેલા વિકાસીય કાર્યો ની માહિતી આપવામાં આવી હતી ત્યાર બાદ કલેકટર શ્રી દ્વારા પરેડ નિરીક્ષણ કરવા મા આવ્યું ત્યારબાદ શાનદાર કદમતાલ સાથે દીવ પોલીસ ના જવાનો, વિદ્યાર્થીઓ અને દીવ વ્યાયામ શાળા ના યુવાનો દ્વારા પરેડ કરી દીવ કલેક્ટર, શ્રી ફવ્વન બ્રહ્મા ને સલામી આપવામાં આવી.હતી દીવ જિલ્લા કલેકટર ના હસ્તે વર્ષ દરમ્યાન જુદી જુદી સ્પર્ધાઓ માં ભાગ લીધેલ વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા  દીવ કોલેજ. તેમજ બાલ ભવન બોર્ડ ગુજરાતી ટીપણી ગરબા અને રાજસ્થાની નુત્ય  સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરાયું હતું જેમાં કોલેજ દ્વારા પિરામિડ ડાન્સ દીવ બાલભવન બોર્ડ દ્વારા કલાત્મક ડાન્સ ગુજરાતી ટીપણી ગરબા તથા રાજસ્થાની નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार