सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

દેગામ ગામમાં જાહેર જગ્યામાં ગંજીપાના વતી પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા ત્રણ ઇસમોને મુદામાલ સાથે પકડી પાડતી બજાણા પોલીસ

ત્રણ ઇસમ વિરૂધ્ધ જુગારધારા ૧૨ મુજબની ફરીયાદ બજાણા પોલીસ સ્ટેશને દાખલ કરી તે મુજબની આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Utkol Thakor
  • May 14 2022 7:30PM

શેરીમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે દેગામ ગામમાં જાહેર જગ્યામાં ગંજીપાના વતી પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડા રૂા.૧૧.૬૬૬/- નો મુદામાલ સાથે પકડી પાડતી બજાણા પોલીસ

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત  નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહીત ,ધ્રાગંધ્રા વિભાગ,ધ્રાગંધ્રા નાઓએ જીલ્લામા દારૂ -જુગારની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા ઝુંબેશ રાખેલ હતી જે અનુસંધાને અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા બજાણા પી.એસ.આઇ એન.એ.ડાભી સહિત ટિમ ને સુચના આપેલ હોઇ,જે અન્વયે જે.ડી. પુરોહીત નાયબ પોલીસ અધિક્ષક  ધ્રાગંધ્રા વિભાગ ના સીધા માર્ગદર્શન હેઠળ બજાણા પી.એસ.આઇ એન.એ.ડાભી ની  સુચના મુજબ સ્ટાફ ના પંકજભાઇ ડાયભાઇ દુલેરા તથા કે જે ચાવડા પો.હેડ.કોન્સ બજાણા પો.સ્ટે પ્રોહી/જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બજાણા ગામના બસ સ્ટેશન પાસે આવતા કીરપાલસીહ જે ચાવડા પો.હેડ.કોન્સ ને બાતમી મળતા દરોડો કરી  બીસ્મીલાખાન કરીમખાન મલેક રહે.દેગામ તા.પાટડી વાળાના પોતાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાન સામે આવેલ શેરીમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેર જગ્યામાં ગંજીપાના વતી પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા ત્રણ ઇસમો ને તીનપતીનો જુગાર રમી રમાડી રોકડા રૂા.૧૧.૬૬૬/- તથા ગંજીપાના નંગ-પર તથા રકમ કુલ રૂા.૧૧.૬૬૬/ ના મુદામાલ સાથે ઝઅડપી પાડી

ત્રણ ઇસમ વિરૂધ્ધ જુગારધારા ૧૨ મુજબની ફરીયાદ બજાણા પોલીસ સ્ટેશને દાખલ કરી તે મુજબ ની આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

આરોપીઓનાં નામ

(૧) ફીરોજખાન અશરફખાન મલેક જાતે જત મુ.માન ઉવ.૩૦ ધંધો ખેતી રહે.દેગામ તા.પાટડી

(૨)ચંદુભાઇ કાનાભાઇ કલાડીયા ઠાકોર જાતે કોળી ઉ.વ. ૪૦ ધંધો ખેતી રહે દેગામ તા.પાટડી

(૩) શકતીસીહ નીનુભા ગોહીલ જાતે કારડીયા રાજપુત ઉ.વ.૨૮ ધંધો ખેતી રહે,દેગામ તા.પાટડી



सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार