सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ધોરાજીમાં આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ

ચૂંટણી અધિકારી અને ગાડીઓ આ રસ્તા ઉપર દિવસમાં 10 વખત નીકળે છે છતાં તેમને દેખાતું નથી

કિશોરભાઈ રાઠોડ
  • Dec 1 2022 7:23PM
 • ચાલુ મતદાનના સમયમાં જ કોંગ્રેસ ભાજપના ઝંડા દુકાનોમાં લાગેલા જોવા મળ્યા

 • ધોરાજીમાં આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ

 • ચાલુ મતદાનના સમયમાં જ કોંગ્રેસ ભાજપના ઝંડા દુકાનોમાં લાગેલા જોવા મળ્યા

 • ચૂંટણી અધિકારી અને ગાડીઓ આ રસ્તા ઉપર દિવસમાં 10 વખત નીકળે છે છતાં તેમને દેખાતું નથી.?

એક જ વેપારી દુકાનમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના ઝંડા લાગેલા જોવા મળ્યા છે કોઈપણ વેપારીની મંજૂરી લીધા વગર આ પ્રકારના રાજકીય પ્રચારો મતદાનના દિવસે જોવા મળ્યા છે

શા માટે અધિકારીઓ આ બાબતને એક્શન નથી લીધા તે મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે

અધિકારીઓની રાજકીય માથા સાથે સાઠ ગાંઠ હોવાની ખુલ્લી ચર્ચાઓ..?


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार