सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ધોરાજીમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સ્ટાર પ્રચારક વિજયભાઈ રૂપાણીએ એક સાથે ચાર સભામાં સંબોધન કર્યું

સમસ્ત જૈન સમાજની સભાનો સંબોધન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યું હતું

કિશોરભાઈ રાઠોડ
  • Nov 27 2022 10:38AM
સ્ટાર પ્રચારક ગણાતા વિજયભાઈ રૂપાણી ધોરાજીમાં એક સાથે ચાર સભાની સંબોધન કરી ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારને ચુંટી કાઢવા બાબતે સૌથી વધારે મતદાન કરવા આહવાન કર્યું હતું.

ધોરાજીમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સ્ટાર પ્રચારક વિજયભાઈ રૂપાણીએ એક સાથે ચાર સભામાં સંબોધન કર્યું.

ધોરાજીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મહેન્દ્ર પાડલીયાના પ્રચાર અર્થે ધોરાજી શહેર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સભા તેમજ સહકારી ક્ષેત્રની સભા તેમજ સમસ્ત જૈન સમાજની સભાનો સંબોધન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યું હતું.

સ્ટાર પ્રચારક ગણાતા વિજયભાઈ રૂપાણી ધોરાજીમાં એક સાથે ચાર સભાની સંબોધન કરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ચુંટી કાઢવા બાબતે સૌથી વધારે મતદાન કરવા આહવાન કર્યું હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार