सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

હસમુખ પટેલ ને ગુજરાત ગૌરવ સેવા રત્ન એવોર્ડ થી નવાજવામાં આવ્યા

દિયોદર તાલુકા ના રવેલ ગામના વતની હસમુખ પટેલ જન સેવા એજ પ્રભુ સેવા અને સંપૂર્ણ નિસ્વાર્થ ભાવ સાથે હંમેશા સેવા કાર્ય માં ખડે પગે રહેતા હોય છે જેમની સેવા ની કદર કરી ગત મંગળવાર ના રોજ ગાંધીનગર ખાતે જેમને ગુજરાત ગૌરવ સેવા રત્ન એવોર્ડ થી નવાજવામાં આવ્યા હતા

લલિત દરજી
  • Aug 10 2022 10:50AM
કોરોના સમયે લોકો પોતાનો જીવ બચાવવા ઘરો માં પુરાઈ રહેવું પડયું હતું એવા સમય માં હસમુખ પટેલ વોટ્સપ ગ્રુપ બનાવી ને
જરૂરિયાત વાળા લોકોને કોરોના દરમ્યાન ઓક્સિજન, બેડ, બ્લડ, પ્લાઝમા, એમ્બ્યુલન્સ, દવાઓ, ટિફિન ઇન્જેક્શન વિગેરેની આરોગ્યની તમામ પ્રકારે ખૂબ જ સારી રીતે મદદ કરી હતી અને અને હાલ માં પણ જેઓ અને જેમની ટિમ આરોગ્ય ને લગતી સેવાઓ આપી રહી છે.
ગુજરાત માં કોઈ પણ જગ્યાએ બ્લડ ની જરૂરિયાત હોય એવા લોકો ને પોહચી વળવા માટે વોટસસપ ગ્રુપ બનાવી લોકો ને કોઈ પણ જગ્યાએ મદદરૂપ થાય છે આજ દિવસ સુધી માં એક હજાર થી વધારે લોકો ના જીવ બચવા માં મદદ કરી છે  રક્તદાન અંગે જાગૃતિ કેળવવા સમજણ અને માહિતીઓ આપી રક્તદાન માટે લોકોને પ્રોત્સાહિત લાઇવ  ડોનર તૈયાર રાખે છે હસમુખ પટેલ ની સેવાકીય પ્રવૃતિઓ જોઈ ને ગત રોજ ગાંધીનગર ખાતે અખંડ ભારત ભારત રાષ્ટ્રીય સેવાદળના સહયોગથી શ્રીમદ નારાયણ ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌરવ સેવા રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. હતો

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार