દેલવાડા ગામે આવેલ દામાવાળા દાદાના બહેન પાધર માતાનું ભવ્ય નૂતન મંદિર નિર્માણ થયું,
૫૪ યુગલોએ યજ્ઞવેદી પર શાસ્ત્રોક્ત આહુતિ આપી
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દેલવાડા અને ખાણ ગામ વચ્ચે ખૂબ જ પ્રાચીન દામવાળા દાદાના બહેન પાધર માતાજીના ભવ્ય નૂતન મંદિરનુ નિર્માણ કરવામાં આવ્યું હતું
જે નિમિત્તે યોજાયેલા યજ્ઞમાં ૫૪ યુગલો એ યજ્ઞવેદી પર શાસ્ત્રોક્ત આહુતિ આપી હતી જેમાં શાસ્ત્રી શ્રી ભરતભાઇ જોશી ,હરેશભાઈ જોષી ,તેમજ સહાયક બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા વિધિ વિધાન પ્રમાણે યજ્ઞ આરતી, પ્રસાદ વિગેરે કરવામાં આવ્યો હતો. જેમાં ૩૦૦૦ થી પણ વધુ લોકોએ દર્શનનો લાભ લીધો હતો.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प