सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ડાંગ જિલ્લામાં ગાઢવી રાજ માં આવેલ કડમાળ ગામના રાજ ક્રમાંક 102 ના વારસદારને પોલિટિકલ પેન્શન મેળવવાની જંગ માં આખરે સફળતા મળતા ખુશી ફેલાઈ જવા પામી છે

ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલ કડમાળ ગામે રહેતા ગાઢવી રાજ ક્રમાંક ના પોલિટિકલ પેન્શન મેળવનાર સ્વ.ભોરડબેન ગોંદુભાઈ સૂર્યવંશીનું તા 19/5/1992 ના રોજ અવસાન થતાં તેમના આડીલીટીના વારસદાર તરીકે લાહનુભાઈ વિઠ્ઠલભાઇ શુર્યવંશી નું પેન્શન તરીકે મળવા પાત્ર ઠરે છે

કેતન પટેલ
  • Jun 27 2022 7:02PM
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલ કડમાળ ગામે રહેતા ગાઢવી રાજ ક્રમાંક ના પોલિટિકલ પેન્શન મેળવનાર સ્વ.ભોરડબેન ગોંદુભાઈ સૂર્યવંશીનું તા 19/5/1992 ના રોજ અવસાન થતાં તેમના આડીલીટીના વારસદાર તરીકે લાહનુભાઈ વિઠ્ઠલભાઇ શુર્યવંશી નું પેન્શન તરીકે મળવા પાત્ર ઠરે છે,પરંતુ કોઈક ટેકનિકલ ખામી ને કારણે તેમને છેલ્લા 33 વર્ષ થી પોલિટિકલ પેન્શન થી વંચિત રહેવું પડયું હતું. જે અંગે ડાંગ જિલ્લાના bsp પાર્ટીના પ્રમુખ મહેશભાઈ આહિરે સહિત આગેવાનો દ્વારા સુબિર તાલુકા ભવન સામે પોલિટિકલ પેન્શન ના હક્કદાર લાહનુભાઈ સૂર્યવંશી સાથે હક્કની માંગણી સાથે હડતાળ પર ઉતરતા સરકારે તેમને  ગાઢવી રાજ ક્રમાંક 102 ના વારસદાર તરીકે સને 1992/93 થી આજ દિન સુધી વાર્ષિક પેન્શન રૂ 2523 ચૂકવવાનો રાજ્ય સરકારે હુકમ કરતા ભૂતપૂર્વ ડાંગ રાજવી પરિવારોમાં ખુશી છવાઈ જવા પામી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार