सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

રક્તદાન શિબિર ભારતીય જનતા યુવા મોરચા દાહોદ શહેર

રક્તદાન મહાદાન બ્લડ ડોનેશન કેમ્પ યુવા મોરચા દાહોદ શહેર

કેતન ભટ્ટ
  • Jun 28 2022 7:38PM
૨૩-જુન ડોક્ટર શ્યામાપ્રસાદ મુખરજી ના બલિદાન દિવસ ની ઉજવણી ના ભાગરૂપે ભારતીય જનતા  યુવા મોર્ચા દાહોદ શહેર દ્વારા આયોજીત "રક્તદાન શિબિર"નું આયોજન આજરોજ દાહોદ ખાતે"ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેન્ક દાહોદ ના સહયોગથી સ્વેચ્છિક બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો આ કાર્યક્રમમાં સમગ્ર ભારતીય જનતા પાર્ટી દાહોદ પરિવાર જોડાયો હતો. જેમાં ભાજપા ગુજરાત પ્રદેશ યુવા મોરચા મહામંત્રી  ઇશંતભાઈ સોની દાહોદ જિલ્લા યુવા મોરચા પ્રભારી  દિવ્યાપાલ સિંહ જી દાહોદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ  મોહિતભાઈ ડામોર મહામંત્રી  અલયભાઈ દરજી તથા  રાહુલભાઇ રાવત અનેં યુવા મોરચા દાહોદ શહેર પ્રમુખ  હાર્દિકભાઈ બારીયા તથા મહામંત્રી  દર્ષિસ ભાઈ દિવાકર તથા દાહોદ શહેર યુવા મોરચાના હોદ્દેદારો તથા કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા..

આ બ્લડ ડોનેશન કેમ્પ સમાજમાં યુવાનોમાં બ્લડ ડોનેશન માટે પ્રેરણા મળે અને ગરીબ અને જરૂરિયાત મંદ પરિવારોને યોગ્ય સમયે બ્લડ મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

લી.ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચો દાહોદ શહેર

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार