सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કટોકટી દિવસ નિમિતે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કાળા દિવસ નિમિતે ધરણા નો કાર્યકર્મ

દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી ઉપસ્થિત રહ્યા

કેતન ભટ્ટ
  • Jun 26 2022 6:33PM
 જેમાં કનૈયાલાલ કિશોરી તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ લબાના,  વિજય પરમાર, શહેર મહામંત્રી હિમાંશુભાઇ નાગર, કારોબારી સમિતી ચેરમેન લખનભાઇ રાજગોર, દંડક શ્રી શ્રદ્ધાબેન ભડંગ,  જિલ્લા યુવા મોરચાના પ્રમુખ મોહિતભાઇ ડામોર, મહામંત્રી અલય દરજી,તાલુકા સભ્યો, કાઉન્સિલર મિત્રો, દાહોદ ગ્રામ્ય અને શહેર સંગઠનના મોરચાના તમામ હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના હોદેદારો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા. દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ લબાના એ કાળા દિવસ નિમિતે માર્ગદર્શન આપવામાં આવ્યું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार