सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ભરૂચમાં શુક્રવારે બપોરે જૂની મામલતદાર કચેરી પાસે ચાલુ રિક્ષામાં સાપ નીકળતા રિક્ષાચાલકનો જીવ અદ્ધરતાલ

જૂની મામલતદાર કચેરી પાસેથી શુક્રવારે બપોરના અરસામાં એક રિક્ષા ચાલક પેસેન્જર બેસાડી જઈ રહ્યો હતો

ઉત્કલ ઠાકોર
  • Sep 30 2022 6:11PM
ભરૂચમાં આવેલ જૂની મામલતદાર કચેરી પાસે ચાલુ રિક્ષામાં સાપ નીકળતા પેસેન્જર અને ઓટો ચાલકના જીવ ટાળવે ચોંટી ગયા હતા. જૂની મામલતદાર કચેરી પાસેથી શુક્રવારે બપોરના અરસામાં એક રિક્ષા ચાલક પેસેન્જર બેસાડી જઈ રહ્યો હતો. તે દરમિયાન રિક્ષામાં એકાએક સાપ દેખા દેતા ધમાચકડી મચી ગઇ હતી. રિક્ષાચાલકે તુરંત રીક્ષા ઉભી રાખી જીવદયા પ્રેમીને જાણ કરી હતી.


જીવદયા પ્રેમીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રિક્ષામાંથી સલામત રીતે સાપને રેસ્ક્યુ કરી લીધો હતો. સાપને પકડ્યા બાદ ભેગી થયેલી ભીડ અને રિક્ષા ચાલકે રાહતનો શ્વાસ લીધો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार