सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ભાણવડના તાલુકા પંચાયતના પ્રમુખ પર હુમલો

ગઈ કાલે તાલુકા પંચાયતના પ્રમુખ માલદેભાઈ રાવલિયા અને તેમના ભાઈ જેઠાભાઇ રાવલિયા પર ફતેપુર ગામે જ હુમલો કરવામાં આવ્યો હતો

રાજુ મોઢવાડિયા
  • Oct 1 2022 4:55PM
તલાટી અને પ્રમુખ વચ્ચે બોલાચાલી થતા તલાટી દ્વારા છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો
તલાટી મંત્રી પ્રદિપસિંહ ડોડીયા એ તાલુકા પંચાયતના પ્રમુખ પર છરી વડે હુમલો કરતા સારવાર અર્થે જામનગર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
હતા

આરોપી તલાટી પ્રદીપસિંહ વિરુધ 307 સહિતની કલમો લગાડવામાં આવી હતી
પોલીસ દ્વારા પ્રદિપસિંહ ડોડીયાને ઝડપી વધુ તપાસ હાથ ધરવામાં આવી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार